Billboard ad 1150*250

પોરબંદરમાં વિશ્વાસઘાતના ગુન્હામાં સંડોવાયેલ આરોપી મોરબીથી ઝડપાયો

0 100
Post ad 1

       મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી પોલીસ હેડ ક્વાટરમાં ફરજ બજાવતા કમલેશભાઈ મકવાણાને મળેલી બાતમીને આધારે પોરબંદર જીલ્લાના કુતિયાણા પોલીસ મથકમાં ઠગાઈ અને વિશ્વાસઘાતના ગુન્હામાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ખીમીશા ઉર્ફે ખમીશા હમીર શેખ ફકીર રહે મૂળ અંજાર કચ્છ હાલ મોરબી રેલ્વે સ્ટેશન વાળાને ઝડપી લઈને મોરબી સીટી બી ડીવીઝન પોલીસને સોપવામાં આવ્યો છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat