Billboard ad 1150*250

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગેસની પાઈપલાઈન તૂટતા ભયનો માહોલ

0 138
Post ad 1

GSPC ટીમે તાકીદે રીપેરીંગ કર્યું

Post ad 2

        મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગેસની લાઈનો નાખવામાં આવી છે જેમાં આજે ખોદકામ કરતી વેળાએ ગેસની લાઈન તૂટી જતા વિસ્તારના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો

        મોરબીના સામાકાંઠે આવેલી અનુપમ સોસાયટીમાં ભૂગર્ભ ગટરનું ખોદકામ ચાલતું હોય ત્યારે વધુ ઊંડું ખોદકામ કરવાને પગલે નીચે રહેલી ગેસની લાઈન તૂટી ગઈ હતી જેથી ગેસ લીકેજ થતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને બનાવ અંગે જાણ થતા તાકીદે જીએસપીસી ટીમ દોડી ગઈ હતી અને લાઈન રીપેરીંગ કરવાની કામગીરી કરી હતી સદનસીબે બનાવને પગલે કોઈને ઈજા પહોંચી નથી પરંતુ લાઈન લીકેજ થતા થોડીવાર માટે અફરાતફરી અને ભયનો માહોલ જોવા મળ્યો હતો  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat