Billboard ad 1150*250

પરમાણુ ઉર્જા અંગે જાગૃતતા લાવવા મંગળવારે મોરબીમાં પરમાણુ ઉર્જા સેમીનાર

0 39
Above Post Content

જીલ્લાના અધિકારીઓ, સિરામિક એસો હોદેદારો રહેશે ઉપસ્થિત

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Middle Post Content

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        પરમાણુ સહેલીનું બિરૂદ પ્રાપ્ત કરેલ ડો. નીલમ ગોયલ દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં પરમાણુ ઉર્જા અંગે જાગૃતતા માટે પ્રયાસો કરવામાં આવી રહયા છે જે અંતર્ગત તા ૧૪ ને મંગળવારે સાંજે ૬ કાલકે મોરબીના ટાઉન હોલ ખાતે પરમાણુ ઉર્જા સેમીનાર યોજાશે

        જે પરમાણુ ઉર્જા સેમીનારમાં જીલ્લા કલેકટર ઉપરાંત જીલ્લાના પ્રાંત અધિકારી, નાયબ જીલ્લા ચુંટણી અધિકારી, નાયબ કલેકટર અને તમામ મામલતદારો સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહેશે તે ઉપરાંત મોરબી ઢુવા ગ્લેઝ ટાઈલ્સ એસો, ગુજરાત ગ્રેનાઈટો મેન્યુ એસો મોરબી, ગુજરાત સિરામિક ફ્લોર ટાઈલ્સ એસો અને મોરબી સેનેટરી વેર મેન્યુ એસોના હોદેદારોને પણ ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવાયું છે

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat