વાંકાનમાં ધંધાનો ખાર રાખી યુવાન પર ચાર શખ્શોનો હુમલો

0 30
Above Post Content

વાંકાનેર પંથકમાં ધંધાનો ખાર રાખીને યુવાનને ચાર ઇસમોએ માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે

Middle Post Content

વાંકાનેરના અમરસર ગામનો રહેવાસી તકદીર હુશેન બલોચ (ઉ.વ.૨૫) વાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી સમીર સંધી અને સિકંદર સંધી રહે બંને વાલાસણ તેમજ તેની સાથેના બે અજાણ્યા ઇસમોએ ધંધાના ખારમાં ફરિયાદીને ગાળો બોલી લાકડી અને પાઈપ વતી માર મારી બંને પાગ અને હાથમાં ફેકચર જેવી ઈજાઓ કરી છે પોલીસે મારામારીના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat