Billboard ad 1150*250

મોરબીના રામપર-નસીતપર વચ્ચેનો પુલ એટલે અકસ્માતને નોતરૂં

0 45
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ભારે વરસાદમાં પુલને વ્યાપક નુકશાન, અકસ્માતનો ભય 

Post ad 3

મોરબીમાં આ વર્ષે ખૂબ જ વધુ પ્રમાણમાં વરસાદ પડ્યો છે. ત્યારે અનેક રોડ અને પુલને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. અને પુલ જોખમી હાલતમાં જોવા મળી રહ્યો છે જેથી અકસ્માતનો ભય સતાવી રહ્યો છે 

        મોરબીના રામપર – નસીતપર વચ્ચે આવેલ પુલ પર ઘણા બધા વાહનો અવર જવર કરી રહ્યા છે. ત્યારે આ પુલ પરનો બ્લોક તૂટી નીચો નમી ગયો છે. અહીંથી પસાર થવામાં વાહનચાલકોને સતત અકસ્માતનો ભય સતાવે છે તંત્ર દ્વારા પુલની મરમ્મત માટે ગ્રામજનો રાહ જોઈ રહ્યા છે હાલ આ પુલ પરથી પસાર થવું ગ્રામજનો માટે માથાના દુખાવા સમાન બની ગયું છે અને જો પુલ તૂટી પડે અને ક્યારેક મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની તેવી ચર્ચા પણ ગ્રામજનોમાં જોવા મળી છે 

Comments
Loading...
Share This
WhatsApp chat