Billboard ad 1150*250

લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ ઓઝોન દિવસ નિમિતે વકતૃત્વ સ્પર્ધા યોજાશે

0 108
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા માન્ય આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે વિશ્વ ઓઝોન દિવસ નિમિતે તા. ૧૬ ના રોજ જીલ્લા કક્ષાએ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ છે જેમાં આપણી શોધખોળ જ આપણી સમસ્યા બની છે વિષય પર સ્પર્ધા યોજાશે 

        વિશ્વ ઓઝોન દિવસે યોજાનાર વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓના નામ તા. ૧૪ સુધીમાં વૉટ્સઅપ મોબાઇલ નંબર  9824912230 /8780127202 પર મોકલી આપવા જણાવ્યું છે તા. ૧૬ ના રોજ સ્પર્ધા વી સી ટેક હાઈસ્કૂલ ખાતે આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાશે જે સ્પર્ધામાં ધોરણ ૭ થી ૧૨ ના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે તેમ સંસ્થાના એલ એમ ભટ્ટ અને દીપેન ભટ્ટની યાદી જણાવે છે 

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat