Billboard ad 1150*250

મોરબીમાં યુવતી ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી ગઈ

0 269
Post ad 1

  તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મોરબીના હરિઓમ સોસાયટી ભડિયાદ કાંટા નજીક રહેતા પરિવારની યુવતી                            ઘરેથી કોઈને કહ્યા વગર જતી રહેતા તેની માતાએ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધ કરાવી છે,

મળતી વિગત મુજબ મોરબીની હરિઓમ સોસાયટી ભડિયાદ કાંટા નજીક રહેતી કિરણબેન ડાયાબેના સોલંકી ગત તા.૧૧ ના રોજ ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી હતા તેની માતા કમળાબેનએ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતા મોરબી બી ડીવીઝન પોલીસે ગુમસુધા નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat