Billboard ad 1150*250

મોરબીમાં બીએપીએસ સ્વામીનારાયણ મંદિરનો શિલાન્યાસ મહોત્સવનો શુભારંભ, Video

0 52
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મહંત સ્વામી અને રાજ્યપાલ વજુભાઈ વાળાની

Post ad 2

પ્રેરક ઉપસ્થિતિમાં મહોત્સવનો કરાયો પ્રારંભ

        મોરબી બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના શિખરબદ્ધ મંદિરના શિલાન્યાસ મહોત્સવનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે જે પ્રસંગે મહંત સ્વામી અને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા સહિતના મહાનુભાવો ખાસ પધાર્યા હતા જેની પ્રેરક હાજરીમાં મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે

        મોરબીના સામાકાંઠે આવેલ બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના શિલાન્યાસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આજે તા. ૧૨ થી ૧૭ સુધી ચાલનાર શિલાન્યાસ મહોત્સવના શુભારંભ પ્રસંગે મહંત સ્વામી તેમજ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા તેમજ સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારસભ્ય બ્રિજેશ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, કલેકટર આર જે માકડિયા, સિરામિક ઉદ્યોગપતિઓ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મહોત્સવને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે શિલાન્યાસ મહોત્સવને પગલે હરિભક્તોની મોટી ભીડ જોવા મળી હતી

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat