Billboard ad 1150*250

મોરબી જીલ્લાના બે પીએસઆઈની આંતરિક બદલી

0 73
Above Post Content

મોરબી  તાલુકા અને વાંકાનેર તાલુકા પીએસઆઈની અરસપરસ બદલી

        મોરબી જીલ્લા પોલીસવડા દ્વારા જીલ્લાના બે પોલીસ મથકના પીએસઆઈની અરસપરસ બદલી કરવાના આદેશ આપ્યા છે

Middle Post Content

        મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાએ આજે બે પીએસઆઈની બદલી કરી છે જેમાં વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા જી આર ગઢવીની મોરબી તાલુકા પોલીસ મથકમાં જયારે મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એસ એ ગોહિલની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવાના આદેશ આપ્યા છે

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat