Billboard ad 1150*250

ટંકારાના લજાઈ ગામે જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને એલસીબી ટીમે ઝડપ્યા

0 85
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી જીલ્લામાં દારૂ અને જુગારની બદીને ડામવા માટે એલસીબી ટીમ કાર્યરત છે જેમાં વિવિધ સ્થળે દરોડા કાર્યવાહી ચાલી રહી છે જેમાં ટંકારાના લજાઈ ગામ નજીક જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે

        મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લજાઈ ગામે બેનાલા પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા જયસુખ ઉર્ફે બુધાભાઈ ભીમજીભાઈ સોલંકી, રહે લજાઈ, અમરશીભાઈ સોમજીભાઇ પંજવાણી રહે લજાઈ ખોજાખાના શેરી, આશિષ કાન્તીભાઈ વિઠલાપરા રહે લજાઈ બસ સ્ટેન્ડ, અશોકભાઈ પ્રાગજીભાઈ ચાવડા રહે લજાઈ બેનાલા પાસે, પરશોતમ જેરામભાઈ પરમાર રહે લજાઈ ઉગમણા જાપા પાસે અને અશોક કાન્તિલાલ વિઠલાપરા રહે લજાઈ વાળાને ઝડપી લઈને ૬૨૯૦ ની રોકડ રકમ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat