માળિયા પોલીસે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો કરી મુદામાલ જપ્ત કર્યો

0 45
Above Post Content

માળીયા પંથકમાં દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોયો જેને પગલે માળિયા પોલીસે બાતમીને આધારે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો કરીને મુદામાલ જપ્ત કર્યો છે

Middle Post Content

માળિયા પોલીસની ટીમે બાતમીને આધારે માળિયાથી આઠ કિમી દુર ભગાડિયા વાંઢ, અંજીયાસર રોડ પર દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પર દરોડો કર્યો હતો જેમાં દેસી પીવાનો દારુ ગાળવાની ભઠ્ઠી ચાલુ કરી દારૂ અને ભઠ્ઠીના સાધનો સાથે કુલ ૨૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે જયારે રેડ દરમિયાન આરોપી અસ્માલ વલુભાઇ મોવર રહે અંજીયાસર તા. માળિયા વાળો નાસી જતા તેની વિરુદ્ધ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat