મોરબી જીલ્લા ફર્લો સ્કવોડની રચના, નાસતા ફરતા આરોપીઓની હવે ખેર નહિ

જીલ્લામાં ફરજ બજાવતા ૧૬ જાંબાજ જવાનોની ટીમ રચી

0 36
Above Post Content

મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે મોરબી જીલ્લા ફર્લો સ્કવોડની રચના કરવામાં આવી છે જેમાં જીલ્લાના ૧૬ જાંબાજ પોલીસ જવાનોની અલાયદી ટીમની રચના કરવામાં આવી છે જે ટીમે નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા કવાયત આદરી છે

Middle Post Content

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા દ્વારા ફર્લો સ્કવોડ ટીમની રચના કરવામાં આવી છે જેમાં સીટી બી ડીવીઝનમાં ફરજ બજાવતા પીએસઆઈ એ બી જાડેજા, પેરોલ ફર્લો સ્કવોડના એએસઆઈ હીરાભાઈ મનજીભાઈ ચાવડા, એસઓજી ટીમના ASI અનિલભાઈ મણિશંકર ભટ્ટ અને ફારૂકભાઈ યાકુબભાઈ પટેલ, પેરોલ ફર્લો સ્કવોડના ચંદુભાઈ કાળુભાઈ કાણોતરા, સીટી એ ડીવીઝનના રસિકભાઈ કડીવાર, બી ડીવીઝનના મહાવીરસિંહ અનિરુદ્ધસિંહ, મોરબી તાલુકા પોલીસના દિનેશભાઈ હનાભાઈ બાવળિયા,

ઉપરાંત સીટી એ ડીવીઝનના ભરતભાઈ ખાંભરા, સીટી બી ડીવીઝનના આંબાપ્રતાપસિહ જાડેજા, મોરબી તાલુકાના ઉજ્જવળદાન જીતુદાનભાઈ, એસઓજી ટીમના નરેન્દ્રસિંહ રઘુવીરસિંહ જાડેજા, પેરોલ ફર્લો સ્કવોડના પૃથ્વીરાજ સિંહ ભાવુભા જાડેજા, એલસીબી ટીમના દશરથસીનંહ ગગુભા પરમાર, પેરોલ ફર્લો સ્કવોડના સહદેવસિંહ નિરૂભા જાડેજા અને એલસીબી ટીમના રવિરાજસિંહ દાજીરાજસિંહ ઝાલાની વરણી ટીમમાં કરવામાં આવી છે જે ટીમ હવે નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા સતત પેટ્રોલિંગ કરશે

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat