Billboard ad 1150*250

મોરબી માર્કેટિંગ યાર્ડ આજે અને આવતીકાલે બંધ રહેશે

0 38
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે શુક્રવારે અને આવતીકાલે શનિવારે બે દિવસ યાર્ડની હરાજીનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તાજેતરમાં પડેલા વરસાદને પગલે યાર્ડમાં ગારા કીચડને પગલે સફાઈ કરવાની જરૂરિયાત હોય જેથી તા. ૧૬ અને ૧૭ શુક્રવાર અને શનિવારે માર્કેટિંગ યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રહેશે તેમ યાર્ડની યાદીમાં જણાવ્યું છે અને માર્કેટિંગ યાર્ડમાં હરાજી સોમવારથી રાબેતા મુજબ શરુ થશે તેમ ખેડૂત ભાઈઓ જોગ યાદીમાં જણાવ્યું છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat