Billboard ad 1150*250

નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓએ જીલ્લા ન્યાયાલયની મુલાકાત લીધી

0 34
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        નવયુગ લો કોલેજ વીરપર (મોરબી) માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો તેમજ પ્રિન્સીપાલ સહિતના સ્ટાફે જીલ્લા ન્યાયાલય મોરબીની મુલાકાત લીધી હતી

        નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓની કોર્ટ મુલાકાત દરમિયાન જીલ્લા ન્યાયાધીશ એ ડી ઓઝા, ફેમીલી કોર્ટ ન્યાયાધીશ એચ એમ ત્રિવેદી, સેકન્ડ એડીશનલ સીનીયર સીવીલ જજ પી બી નાયક, ડી.એલ.એસ.એ સેક્રેટરી આર કે પંડ્યા સહિતનાઓએ દરેક વિદ્યાર્થીઓને સુયોગ્ય માહિતી તેમજ કાયદાને અનુરોપ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ તકે મોરબી બાર એસોના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ અગેચણીયાએ વિદ્યાર્થીઓની વ્યવસ્થામાં સહકાર આપ્યો હતો વિદ્યાર્થીઓને ભણતર સાથે કાયદાના નિષ્ણાંતો તૈયાર થાય તવા હેતુથી સંસ્થા પ્રમુખ પી ડી કાંજીયાએ જીલ્લા ન્યાયાલયની મુલાકાત ગોઠવી હતી

Comments
Loading...
Share This
WhatsApp chat