Billboard ad 1150*250

હળવદ નજીક પલટી ગયેલા ટ્રકે બેરીકેટ અને પોલીસ બાઈકને નુકશાન પહોંચાડ્યું

0 41
Above Post Content

લોકરક્ષકના જવાને નોંધાવી પોલીસ ફરિયાદ

Middle Post Content

        હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર પોલીસ ચેક પોસ્ટ નજીક ટ્રક પલટી જવાની ઘટનામાં ચેકપોસ્ટ ખાતેની બેરીકેટ અને પોલીસના બાઈકમાં નુકશાન થવા પામ્યું હોય જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે

        હળવદના અનાર્મ લોક રક્ષક પ્રવીણભાઈ ભરવાડે પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ટ્રક નં જીજે ૧૨ એટી ૭૧૬૬ ના ચાલકે ટ્રકના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા રોડ પર રાખવામાં આવેલ બેરીકેટ સાથે ભટકાડી ચેકપોસ્ટ છાવણી તથા ટ્રક મોટરસાયકલ પર પલટી ખવડાવી ટ્રકના ચાલક અને ક્લીનરને ઈજા પહોંચાડી હતી તેમજ સરકારી સામાનને ૫૦ હજારનું નુકશાન કરી તેમજ જીઆરડી જવાન રમેશભાઈના મોટરસાયકલ નં જીજે ૧૩ એચએચ ૨૧૬૦ માં ૧૦ હજાર જેટલું નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવી છે

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat