મોરબીમાંથી યુવતી કામે જવાનું કહી ચાલી ગઈ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરીબના સામાકાંઠા વિસ્તારમાં રહેતી યુવતી કારખાને કામે ગયા બાદ કોઈને કહ્યા વગર ચાલી જતા તેને પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધ કરવી છે

મોરબીના નજરબાગ સોસાયટીમાં રહેતા રમેશભાઈ કમાંભાઈ પરમારની દીકરી મનાલી ઉર્ફે અલ્પાબેન (ઉ.૧૯) વાળી હત તા.૯ ના રોજ સવારના સોનીયો સિરામિક લાલપર ખાતે કર્મ કરવા ગઈ હતી અને બાદમાં આશરે બપોરના ૧ વાગ્યાના સુમારે કોઈને કહ્યા વગર ચાલી જતા તેના પિતા રમેશભાઈ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી છે

Comments
Loading...
WhatsApp chat