પાણીની બોટલ વહેલી આપવાનું કહેતા મહિલા સહીત બેને માર માર્યો

0 188
Above Post Content

મોરબીના વજેપર વિસ્તારમાં નજીવી બાબતે ઉશ્કેરાઈ જઈને બે શખ્શોએ મહિલા સહિતના બેને માર મારી ધમકી આપી હોય તેમજ જાતિ પ્રત્યે હડઘૂત કર્યા હોય જે મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે

Middle Post Content

વજેપર નજીક વાલ્મિકીવાસના રહેવાસી મધુબેન ભીખાભાઇ વાલ્મિકીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે રાજુભાઈ સતવારા અને એક અજાણ્યો ઈસમ તેના ઘરે પાણીના બાટલા આપવા આવ્યા હોય ત્યારે સાહેદ સુનિલભાઈએ પાણીના બાટલા મોડા કેમ આપો છો વહેલા લાવવાનું કહેતા આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને બોલાચાલી કરીને પાણીની બોટલ મારવા જતા ફરિયાદી વચ્ચે પડતા તેને હાથમાં ઇજા પહોંચી છે તેમજ લોખંડનો પાઇપ કાઢી મારવા દોડ્યા હતા અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાનું જણાવ્યું છે પોલીસે એટ્રોસિટી એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat