Billboard ad 1150*250

મોરબીના નવલખી રોડ પર આવેલ ત્રી-મંદિરે યુવાનનું બાઈક ચોરાયું

0 75
Post ad 1

Post ad 2

મોરબીના નવલખી રોડ પર આવેલ ત્રી મંદિરના પાર્કિંગમાંથી યુવાનનું બાઈક ચોરી થયાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે

મોરબીના રવાપર-ધુનડા રોડ પર આવેલ ઉમિયાનગર સોસાયટીમાં રહેતા નીરલભાઈ રતનશીભાઈ અધારા પોતાનું મોટર સાઈકલ જીજે ૦૩ ઈડી ૮૨૪૪ વાળું લઈને ગત તા.૧૯ ના રોજ નવલખી રોડ પર આવેલ ત્રી-મંદિર ખાતે ગયેલ હોય દરમિયાન મંદિરના પાર્કિંગમાંથી કોઈ અજાણ્યો ઇસમ મોટર સાઈકલ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નીરલભાઈએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે તો મોરબી એ ડીવીઝન પોલીસે મોટર સાઈકલ ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat