Billboard ad 1150*250

મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી

0 168
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના વિસીપરા વિજયનગરના રહેવાસી હસમુખભાઈ દેવજીભાઈ મકવાણાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ભૂપત પુનાભાઈ મકવાણા રહે વિજયનગર રોહીદાસપરા મોરબી વાળાએ ફરિયાદીના વૃક્ષો કાપી નુકશાન કરી ફરિયાદીને કુહાડા લઈને જાનથી મારી નાખવાની ધમકી આપી છે પોલીસે હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

Post ad 4
Comments
Loading...