Billboard ad 1150*250

વાંકાનેરમાં નજીવી બાબતે કારમાં તોડફોડ કરી ધમકી

0 67
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        વાંકાનેરના નવા વઘાસીયા ગામના રહેવાસી પારસવન ગુણવંતવન ગોસ્વામીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદી તેની ઇકો કાર નં જીજે ૩૬ એલ ૮૮૬૫ ચલાવી જતા હતા ત્યારે આરોપીએ સાદ પાડતા ઇકો કાર રોકતા આરોપી કારખાનામાં સિક્યુરીટીમાં હતા ત્યાંથી બે દિવસ પહેલા કઢાવેલની શંકા રાખી ગાળો બોલી ધોકાનો ઘા કરી ઈજા કરી ઇકો કારમાં નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat