Billboard ad 1150*250

મોરબી-વાંકાનેરમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણના મોત

0 52
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        મોરબી અને વાંકાનેર પંથકમાં અકસ્માત અને અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણના મોત થયા છે જે બનાવોની નોંધ કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

        અપમૃત્યુના પ્રથમ બનાવમાં મોરબીના ઉમીયા સર્કલ પાસે રહેતા રૂસ્માલભાઈ બિધિયાભાઈ ડામોર (ઉ.વ.૨૫) વાળો સરદાર ડમ્પર સામે શનાળા મકાનની દીવાલમાં બ્રેકર વડે હોલ કરતો હોય ત્યારે પડી જતા તેનું મોત થયું છે જયારે અપમૃત્યુના બીજા બનાવમાં મોરબીના મકનસર પાસે મેગ્નેમ ફેક્ટરીમાં કામ કરતા સદામ સમસુદીન સીદીકી (ઉ.વ.૨૨) વાલા યુવાનને ઈજા થતા રાજકોટ બાદ મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન મોત થયું છે જયારે ત્રીજા બનાવમાં વાંકાનેરના અમરસર ગામના રહેવાસી દેવશીભાઈ રમેશભાઈ દેગામાં (ઉ.વ.૨૩) નામના યુવાન તીથવા ગામના બોર્ડ પાસે આસોઈ નદીમાં ડૂબી જતા તેનું મોત થયું છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
Share This
WhatsApp chat