Billboard ad 1150*250

રાજકોટ રેંજ આઈજીની સ્પેશ્યલ ટીમમાં મોરબીના પીએસઆઈ સહીત ત્રણ જવાનો

0 98
Above Post Content

એ ડીવીઝન પીએસઆઈ એમ વી પટેલ અને બે જવાનોની નિમણુક

Middle Post Content

        રાજ્યના ડીજીપીની અધ્યક્ષતા યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સમાં તમામ રેંજ આઈજીને નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સ્પેશ્યલ ટીમ બનાવવાની મળેલી સુચના અન્વયે રાજકોટ રેંજ આઈજી સંદીપસિંહ દ્વારા સ્પેશ્યલ ટીમની રચના કરવામાં આવી છે જેમાં મોરબીના એક પીએસઆઈ સહીત ત્રણ જવાનોની નિમણુક ટીમમાં કરવામાં આવી છે

        રાજકોટ રેંજ આઈજી દ્વારા તૈયાર કરેલ સ્પેશ્યલ ટીમની કમાન મોરબી એ ડીવીઝનના પીએસઆઈ એમ વી પટેલને સોપવામાં આવી છે તે ઉપરાંત ટીમમાં રાજકોટ ગ્રામ્યમાંથી સિદ્ધરાજસિંહ અનિરુદ્ધસિંહ વાઘેલા, રૂપકબહાદુર હસ્તબહાદુર બોહરા તેમજ મોરબી પોલીસના ભગવાનભાઈ રામજીભાઈ ખટાણા અને મદારસિંહ માલુભા મોરી તેમજ દેવભૂમિ દ્વારકા જીલ્લાના નવલભાઈ આલાભાઇ સારઠીયા અને અક્ષયરાજસિંહ ઘનશ્યામસિંહ પરમાર, જામનગર જીલ્લાના હિતેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા અને દેવાયતભાઈ રામભાઈ કાબરીયા તેમજ સુરેન્દ્રનગર જીલ્લામાંથી મગનભાઈ આલાભાઇ રાઠોડ અને મહાવીરસિંહ જોરૂભાઈ રાઠોડનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat