Billboard ad 1150*250

ટીકર (રણ) – હળવદ તથા ખાખરેચી ગામના સમસ્ત દેથરીયા પરિવાર દ્વારા કાર્યક્રમ યોજાયો

0 329

મોરબી : ટીકર (રણ) – હળવદ તથા ખાખરેચી ગામના સમસ્ત દેથરીયા પરિવાર દ્વારા નવનિયુક્ત મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયાનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાનું ટીકર (રણ) તથા ખાખરેચી ગામના સમસ્ત દેથરીયા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ઘનશ્યામભાઈ દેથરીયા – ટીકર, ચંદ્રેશભાઇ દેથરીયા – ટીકર, પ્રમોદભાઈ દેથરીયા – ટીકર, ગુણવંતભાઈ દેથરીયા – ટીકર તથા હરજીવનભાઈ દેથરીયા – ખાખરેચી દ્વારા દેથરીયા પરિવાર વતી દુર્લભજીભાઈ દેથરીયાને ફૂલહાર પહેરાવી તથા માતાજીની છબી ભેટ આપી સન્માન કરવામાં આવેલ છે.તે ઉપરાંત લીલાપર ગામે પણ સન્માન કરવામાં આવ્યું હતું

Vinayak Honda Morbi festive Offer
Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat