મોરબી સૌરાષ્ટ્ર આસપાસના પત્રકાર ધર્મેન્દ્ર વ્યાસનો આજે જન્મદિવસ

0 16
Above Post Content

Middle Post Content

        મોરબીના સીનીયર પત્રકાર પ્રવીણભાઈ વ્યાસ (દાદા) ના જયેષ્ઠ પુત્ર અને સૌરાષ્ટ્ર આસપાસના પત્રકાર ધર્મેન્દ્ર વ્યાસનો આજે જન્મદિવસ છે સીનીયર પત્રકાર પ્રવીણભાઈ વ્યાસના મોટા પુત્ર ધર્મેન્દ્ર વ્યાસના જન્મદિવસ નિમિતે સગા,સંબંધી,પત્રકાર મિત્રો તેમજ વિશાળ મિત્રવર્તુળ દ્વારા તેમના મોબાઇલ નંબર 98258 06061 પર અભિનંદન વર્ષા થઈ રહી છે ત્યારે મોરબી ન્યુઝ ટીમ પણ ધર્મેન્દ્રભાઈ વ્યાસને જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat