મોરબી જીલ્લા પોલીસમાં ફરજ બજાવતા હરદેવભાઈ મકવાણાનો આજે જન્મદિવસ

મોરબી જીલ્લા પોલીસ જવાન તરીકે ફરજ બજાવતા હરદેવભાઈ ભગવાનભાઈ મકવાણાનો આજે જન્મદિવસ છે.હરદેવભાઈ હાલ મોરબી જીલ્લામાં ADI તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે આજે તેમના જન્મદિવસ નિમિતે પોલીસ પરિવાર, પરિવારજનો, મિત્રો અને સ્નેહીજનો તેમના પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે તો મોરબી ન્યુઝ પરિવાર તરફથી હરદેવભાઈને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનો

Comments
Loading...
WhatsApp chat