Billboard ad 1150*250

ટંકારાના યુવા વેપારી હાર્દિકભાઈ સેજપાલનો આજે જન્મદિવસ

0 455

ટંકારાના રહેવાસી હાર્દિકભાઈ સેજપાલનો આજે જન્મદિવસ છે તા. ૦૫-૦૨-૧૯૯૨ ના રોજ જન્મેલા હાર્દિકભાઈ આજે જીવનના ૨૯ વર્ષ પૂર્ણ કરી ૩૦ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે યુવાન વયે તેઓ વેપારમાં કાઠું કાઢ્યું છે તેઓ યુવા પત્રકાર ભાવિન સેજપાલના ભાઈ છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે પરિવાર, મિત્રો અને મોરબીન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે તેમના મોબાઈલ નંબર પર શુભેચ્છાઓનો ધોધ વરસે છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat