Billboard ad 1150*250

મોરબી સીટી એ ડીવીઝન મહિલા પીએસઆઈ વી કે ગોંડલીયાનો આજે જન્મદિવસ

0 612
Post ad 1

        મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ વી કે ગોંડલીયાનો આજે જન્મદિવસ છે મહિલા પીએસઆઈ વી કે ગોંડલીયા કોરોના મહામારી દરમિયાન લોકડાઉનમાં સરાહનીય કામગીરી કરી હતી અને સતત ફિલ્ડમાં એક્ટીવ રહીંને લોકોને કોરોના મહામારીથી બચાવવા તેઓ કાર્યરત રહ્યા હતા આજે તેમના જન્મદિવસ પ્રસંગે પોલીસ પરિવાર, તેમનો પરિવાર, મિત્રો અને સ્નેહીઓ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે તેમના મોબાઈલ પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat