Billboard ad 1150*250

મોરબી પોલીસમાં ફરજ બજાવતા રઘુભા જાડેજા અને રણુભા જાડેજાનો આજે જન્મદિવસ

0 242
Post ad 1

        મોરબી પોલીસમાં ફરજ બજાવતા જુડવા ભાઈઓનો આજે જન્મદિવસ છે મૂળ કેરાળીના વતની એવા રઘુભા જાડેજા અને રણુભા જાડેજા નામના જોડિયા ભાઈઓનો આજે જન્મદિવસ છે રઘુભા જાડેજા એમટી વિભાગમાં ફરજ બજાવે છે જયારે રણુભા જાડેજા મોરબી એલસીબીમાં ફરજ બજાવે છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે પોલીસ પરિવાર, તેમનો પરિવાર, સ્નેહીઓ અને મોરબીન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે તેમના મોબાઈલ અને સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat