Billboard ad 1150*250

મોરબીના યુવા પત્રકાર રાહુલ પ્રજાપતિનો આજે જન્મદિવસ

0 197
Post ad 1

        મોરબીના યુવા પત્રકાર રાહુલ પ્રજાપતિનો આજે જન્મદિવસ છે રાહુલ નગવાડીયા યુવા વયે પત્રકારત્વ સાથે જોડાઈને પ્રજાના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે પોતાની ચેનલના માધ્યમથી તેઓ વિવિધ પ્રશ્નોને અસરકારક રીતે રજુ કરી તેના ઉકેલ માટે કાર્યરત રહે છે આજે તેના જન્મદિવસ પ્રસંગે પત્રકાર મિત્રો, તેમનો પરિવાર, સ્નેહીઓ અને મોરબીન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat