Billboard ad 1150*250

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં બાળકોની સલામતી માટે ટ્રેનીંગ વર્કશોપ સંપન્ન

0 57
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        શિક્ષણ વિભાગમાંથી મળેલા વિવિધ પરિપત્રો તેમજ સરકારના નિયમો અને સૂચનાઓ અનુસાર મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે શાળા સલામતી અંગે ટ્રેનીંગ વર્કશોપ યોજવામાં આવ્યો હતો જેમાં નિષ્ણાંતો દ્વારા મહત્વની માહિતી આપી ટ્રેનીંગ પૂરી પાડવામાં આવી હતી  

        બાળકોની સલામતી માટેના ટ્રેનીંગ વર્કશોપમાં ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ, ફર્સ્ટ એડ કીટનો ઉપયોગ, અકસ્માતની પરિસ્થિતિમાં ઝડપી નિર્ણય કેવી રીતે લેવા, કઈ કઈ જગ્યાએ અને વસ્તુઓમાં જોખમ રહેલું છે, ચોમાસા પહેલા લેવાના સાવચેતીના પગલાં, વિદ્યાર્થીઓને આકસ્મિક સમયે કામ એવી કેવી ટેક્નિક શીખવવી સહિતની માહિતી આપવામાં આવી હતી આ વર્કશોપમાં શિક્ષકો, આચાર્ય, બિન શૈક્ષણિક સ્ટાફ તેમજ સફાઈ કર્મચારી, વાહન વિભાગ સાથે સંકળાયેલ વ્યક્તિઓ સહીત શાળાનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો શાળામાં બાળકોની સલામતી અંગે વિવિધ ટીમની રચના કરવામાં આવી હતી અને નોડલ ઓફિસરની નિમણુક કરવામાં આવી છે   

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat