Billboard ad 1150*250

મોરબીના એજ્યુકેશન ઇન્સ્પેકટરની વાંકાનેર મોડેલ સ્કૂલ ખાતે બદલી

0 76
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી જીલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં ફરજ બજાવતા એજ્યુકેશન ઇન્સ્પેકટરની વાંકાનેર મોડેલ સ્કૂલ ખાતે બદલી કરવામાં આવી છે

        ગુજરાત શિક્ષણ સેવા વર્ગ ૨ અધિકારી એન વી રાણીપાની ૦૫-૦૯-૨૦૧૭ માં જીલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબી ખાતે નિમણુક કરવામાં આવી હતી અને છેલ્લા બે વર્ષથી તેઓ એજ્યુકેશન ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવી રહ્યા હોય તાજેતરમાં તેની બદલી મોડેલ સ્કૂલ વાંકાનેર ખાતે કરવામાં આવી છે શિક્ષણ ક્ષેત્રે કર્મઠ, પ્રમાણિક અને નીડર અધિકારી તરીકે તેમની ઉમદા કામગીરીને સ્ટાફ મેમ્બરોએ બિરદાવી છે અને તેમને નવા સ્થળે કાર્ય માટે શુભકામનાઓ પાઠવી છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat