Billboard ad 1150*250

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા શનિવારે ત્રિવેણી કાર્યક્રમ સમારોહ

0 28
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા તા. ૧૭ ને શનિવારે સાંજે ૪ કલાકે ત્રિમંદિર, નવલખી રોડ મોરબી ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે જેમાં બ્રહ્મપૂરી સોસાયટીના પ્લોટ વિતરણ, બ્રહ્મચોર્યાસી અને તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે

        સમારોહમાં ઉદ્ઘાટક તરીકે પુ. પરમાત્માનંદજી સરસ્વતીજી આર્ષ વિદ્યામંદિર, મુંજકા, કચ્છ જીલ્લા ભાજપ પ્રભારી બીપીનભાઈ દવે તેમજ સાંસદ મોહનભાઈ કુંડારિયા, વિનોદભાઈ ચાવડા, જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા તેમજ અધિક કલેકટર કેતનભાઈ જોષી, ડીવાયએસપી બન્નો જોષી, સરકારી વકીલ વિજયભાઈ જાની, પીએસઆઈ કે એચ રાવલ, પીએસઆઈ સી કે શુક્લ, નિરાલીબેન શુક્લ અને વી આર શુક્લ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે

        સમારોહને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના પ્રમુખ પ્રશાંતભાઈ મહેતા, મહામંત્રી ડો. રાજુભાઈ ભટ્ટ, મુકેશભાઈ જાની તેમજ શ્રી પરશુરામધામ ટ્રસ્ટ, સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ મોરબી, શ્રી પરશુરામ યુવા ગ્રુપ, સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિવાર અને શ્રી ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સહિતની સંસ્થાના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat