Billboard ad 1150*250

ટંકારા તાલુકા કોંગ્રેસ દ્વારા દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

0 502
Post ad 1

ભાવિન સેજપાલ (ટંકારા) દ્વારા

        ટંકારા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે ભારત ચીન સરહદે થયેલ અથડામણમાં શહીદ થયેલા વીર જવાનોની વીરતાને બિરદાવવા અને વીરગતિ પામેલ જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

Post ad 3

        ટંકારા કોંગ્રેસ કાર્યાલય ખાતે ટંકારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્ર ગોધાણી, અશોક સંઘાણી, ભુત દુષ્યંત,મહેશ લાધવા, ફિરોજભાઈ, નિલેશ પટની, રમેશ રબારી, નંદાસના સાહેબ, ગોપાલ સાહેબ તથા કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી 

Comments
Loading...
Share This
WhatsApp chat