Billboard ad 1150*250

મોરબી-રાજકોટ હાઈવે પર ટ્રક-કાર અથડાયા, કારચાલકનું ઘટનાસ્થળે મોત

0 286
Post ad 1

અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી ગયો

        મોરબી રાજકોટ હાઈવે અકસ્માત ઝોન બની ગયો છે જેમાં વધુ એક અકસ્માત આજે સવાર સર્જાયો હતો ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારના ચાલકનું મોત થયું હતું અને ટ્રક ચાલક નાસી ગયો હતો

Post ad 2

        અકસ્માત ઝોન બનેલા મોરબી રાજકોટ હાઈવેએ આજે ફરી રક્તરંજીત બન્યો છે અને વધુ એક યુવાનનો ભોગ લેવાયો છે જેમાં ઈન્ડીકા કાર નં જીજે ૧૦ એપી ૬૨૯૫ ની ટક્કર ટ્રક સાથે થઇ હતી જે બનાવમાં કારમાં સવાર યુસુફ મહમદ લોટાણીયા (ઉ.વ.૩૦) રહે મોરબી વાળાનું ઘટનાસ્થળે જ કમકમાટીભયું મોત નીપજ્યું છે જયારે અકસ્માત બાદ ટ્રક મૂકી ચાલક નાસી ગયો છે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી  પોલીસે વધુ તપાસ ચલાવી છે

        તો હમેશની જેમ અકસ્માત બાદ ટ્રાફિક સર્જાયો હતો અને હાઈવે પર વાહનચાલકો પરેશાન થયા હતા

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat