Billboard ad 1150*250

મોરબીના રવાપર રોડ પરથી ક્રિકેટ સટ્ટો રમતા બે ઝડપાયા

0 119
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબીના રવાપર રોડ પરથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સોને મોરબી એલ.સી.બી. ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી એલ.સી.બી. પી.આઈ. વી.બી.જાડેજાની સુચનાથી એલ.સી.બી. ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના રવાપર રોડ પર વર્લ્ડકપમાં શ્રીલંકા-અફધાનીસ્તાન ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા આરોપી કૃણાલ લુહાણા અને હરેશ પટેલને રોકડ રકમ રૂ.૧૨,૭૫૦ અને મોબાઈલ નંગ-૨ કીમત રૂ.૧૦,૦૦૦ એમ કુલ મુદામાલ ૩૩,૭૫૦ સાથે મોરબી એલ.સી.બી. ટીમે ઝડપી પાડ્યા હતા તો આરોપી માલદે આહીર તથા જાવેદ ઘાંચીનું નામ ખુલતા તેને ઝડપી પાડવા વધુ તપાસ ચલાવી છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat