Billboard ad 1150*250

મોરબીના બે યુવા વકીલો માસ્ટર ઓફ લોમાં સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં ઝળક્યા

0 154
Post ad 1

        મોરબીના બે યુવા વકીલો ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા હોય જેમાં માસ્ટર ઓફ લો ના અભ્યાસમાં બંને યુવા વકીલો યુનીવર્સીટી ટોપ ૧૦ માં રહયા છે અને યુનીવર્સીટી ટોપ ૧૦ માં મીતેશભાઇ દવેએ છઠ્ઠો ક્રમ તેમજ અંકીતભાઈ વાલેરાએ નવમો ક્રમ પ્રાપ્ત કર્યો છે

Post ad 3

        મોરબીના યુવા વકીલ મિતેષ દવે તેમજ અંકિત વાલેરા માસ્ટર ઓફ લો ઇન માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદામાં અભ્યાસ કરતા હોય જે અભ્યાસમાં મીતેશભાઇ દવેએ સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં છઠ્ઠો ક્રમ અને અંકીતભાઈ વાલેરાએ નવમો ક્રમ પ્રાપ્ત કર્યો છે જયારે મોરબી જીલ્લામાં પ્રથમ અને તૃતીય ક્રમે રહ્યા છે જે સિદ્ધિ બદલ પરિવાર અને મિત્ર વર્તુળે શુભેચ્છાઓ પાઠવી છે 

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat