Billboard ad 1150*250

મોરબીમાં નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયા

0 76
Above Post Content


Middle Post Content

મોરબીના માધાપર પર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માધાપરના ઝાપા નજીક જુગાર રમતા બેને મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીએ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના માધાપરના ઝાપા નજીક નોટનંબરીનો જુગાર રમતા જયંતિભાઈ હરજીવનભાઈ અને નરશીભાઈ દેકાવાડીયાને રોકડ રકમ ૧૦૦૫૦ સાથે મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat