મોરબીમાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત તા. ૦૪ થી સર્વે શરુ કરાશે

0 15
Above Post Content

સર્વ શિક્ષા અભિયાન મોરબી દ્વારા શાળા બહારના બાળકોના સર્વે હાથ ધરવામાં આવશે જેમાં સર્વ શિક્ષા અભિયાન આગામી સમયમાં સમગ્ર શિક્ષા અભિયાનના પરિપ્રેક્ષયમાં તૈયાર થવા જઈ રહ્યું છે

Middle Post Content

જેમાં 4 થી 18 વર્ષના બાળકો એટલે કે પ્રી પ્રાયમરીથી ધોરણ 12 બાર સુધીનો સમાવેશ થનાર છે જે અન્વયે મોરબી જિલ્લામાં 4 થી 18 વર્ષના શિક્ષણથી વંચિત રહી ગયા હોય, શાળામાંથી ઉઠી ગયા હોય,ડ્રોપ આઉટ થયા હોય એવા બાળકોનો સર્વે તા. ૦૪-૧૨ થી 15-૧૨ સુધી કરવામાં આવશે

આ સર્વેમાં આપને આવા બાળકોની ઓળખ થાય કે મળી આવે તો નજીકની સરકારી શાળા ,બીઆરસી ભવન કે જિલ્લા પ્રોજેકટ કચેરીના ટ્રોલ ફરી નંબર 1800-233-3967 પર જાણ કરવા સર્વ શિક્ષા અભ્યાન ઓફિસ મોરબી દ્વારા અપીલ કરવામાં આવે છે

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat