Billboard ad 1150*250

વેકેશનનો સદુપયોગ : મોરબી પીજી પટેલ કોલેજમાં સમર કેમ્પ

0 131
Post ad 1

બે સેશનમાં યોજાનાર સમર કેમ્પમાં રચનાત્મક પ્રવૃતિઓ

Post ad 2

        મોરબીની પીજી પટેલ કોલેજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ટીક-ટેક-ટો સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા. ૧૬ એપ્રિલથી ૩૦ એપ્રિલ અને તા. ૦૧ મેં થી ૧૫ મેં દરમિયાન એમ બે સેશનમાં સમર કેમ્પ યોજાશે

        ૧૫ દિવસના સમર કેમ્પમાં બાળકોને ડાન્સિંગ, ડ્રોઈંગ, સ્કેટિંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, સિંગિંગ, ગેમ્સ અને પઝલ, પેરેન્ટ્સ વર્કશોપ અને હેલ્થ ચેકઅપ સહિતની પ્રવૃતિઓ કરાવવામાં આવશે. કેમ્પમાં ૩૦ વિદ્યાર્થીઓની માર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવાનો હોવાથી વહેલી તકે મોબાઈલ નં ૮૨૩૮૦ ૮૮૭૭૭ પર નામ નોંધાવવા સંસ્થાની યાદીમાં જણાવ્યું છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat