Billboard ad 1150*250

વીરપરની સગીરા આખા શરીરે દાઝી જતા સારવાર દરમિયાન મોત

0 114
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        ટંકારાના વીરપર ગામની રહેવાસી હીનાબેન હરેશભાઈ ગામી (ઉ.વ.૧૭) નામની સગીરા કોઈ કારણોસર આખા શરીરે દાઝી જતા તેને સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat