Billboard ad 1150*250

મોરબી ટાઉન હોલમાં આજે “ગામડાની ગોરી” નાટક ભજવાશે

0 55
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી શક્તિ કલા કેન્દ્ર (મનુબેન એસ ગઢવી) ની ટીમ દ્વારા ગમ્મત સાથે જ્ઞાન આપતું જૂની રંગભૂમિનું ગામડાની ગોરી દ્વિ અંકિ નાટક આજે તા. ૧૯ ના રોજ રાત્રે 9 કલાકે ટાઉન હોલ મોરબી ખાતે ભજવાશે

        જે કાર્યક્રમમાં એસપી ડો. કરનરાજ વાઘેલા, રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન, પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા, ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતા, નારાયણ સેવા સંસ્થાન મોરબી પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા તેમજ લાયન્સ ક્લબ અગ્રણી ચંદ્રકાંતભાઈ દફતરી સહિતના અગ્રણીઓ  ઉપસ્થિત રહેશે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat