Billboard ad 1150*250

વિશ્વ હિંદુ પરિષદના ઉપપ્રમુખ પંકજભાઈ બોપલીયા, સહમંત્રી તરીકે આશિષસિંહ જાડેજાની વરણી

0 42
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        વિશ્વ હિંદુ પરિષદની જીલ્લા બેઠક વાંકાનેરના ગાયત્રી મંદિર ખાતે આજે મળી હતી જે બેઠકમાં સંગઠનના નવા હોદેદારોની વરણી કરીને જવાબદારી સોપવામાં આવી છે

        વિશ્વ હિંદુ પરિષદની બેઠકમાં જીલ્લા મંત્રી હસુભાઈ ગઢવી દ્વારા વિશ્વ હિંદુ પરિષદ મોરબી શહેરના ઉપપ્રમુખ તરીકે પંકજભાઈ પ્રાગજીભાઈ બોપલીયા અને મોરબી શહેર સહમંત્રી તરીકે આશિષસિંહ અનોપસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે ત્યારે નવા હોદેદારોને વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળના આગેવાનો અને કાર્યકરોએ શુભેચ્છા પાઠવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat