Billboard ad 1150*250

વાંકાનેર : ગારીડા પાસે કાર ચાલકે યુવતીને ઠોકરે ચડાવતા મોત

0 90
Post ad 1

        વાંકાનેરના ખીજડીયાના રહેવાસી ગનીમાંમદ હાજીભાઇ પરાસરાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તે પુત્રી ઈબ્સાબેન પરાસરા સાથે ગારીડા ગામે લગ્નમાં ગયા હોય અને ગારીડા ગામ પાસે રોડ સાઈડમાં ઉભા હોય ત્યારે અજાણ્યા કાર ચાલકે ફરિયાદીની પૌત્રીને ઠોકરે ચડાવતા ગંભીર ઈજા થતા ઇબ્સાબેનનું મોત થયું છે જયારે આરોપી કાર લઇ નાસી ગયો છે પોલીસે અકસ્માત અંગે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat