Billboard ad 1150*250

વાંકાનેર : ગારીયા ગામે માતાએ ઠપકો આપતા સગીરાનું દવા પી લેતા મોત

0 73
Post ad 1
Post ad 3

વાંકાનેરના ગારીયા ગામે દવા પી જતા સગીરાનું મોત

        વાંકાનેરના ગારીયા ગામની રહેવાસી દક્ષાબેન અમરશીભાઈ રોજસરા (ઉ.વ.૧૬) નામની કોળી સગીરા ગત તા. ૧૨ ના રોજ બપોરે તેની માતાએ કામકાજ બાબતે ઠપકો આપતા સારું નહિ લાગતા ઝેરી દવા પી જતા રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમીયાન મોત થયું છે પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat