Billboard ad 1150*250

વાંકાનેર પીએસઆઈ શક્તિસિંહ ગોહિલની બદલી, મોરબીને બે નવા મહિલા પીએસઆઈ મળ્યા

0 157
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા દ્વારા ગઈકાલે મોડી સાંજે રાજ્યમાં ફરજ બજાવતા પીએસઆઈની બદલીના આદેશ આપવામાં આવ્યા છે જેમાં મોરબી જીલ્લામાં ફરજ બજાવતા પીએસઆઈની ભાવનગર ખાતે બદલી કરવામાં આવી છે

        વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા શક્તિસિંહ ગોહિલની ભાવનગર ખાતે બદલી કરવામાં આવી છે જયારે મોરબીને બે નવા મહિલા પીએસઆઈ મળ્યા છે જેમાં રાજકોટ શહેરમાં ફરજ બજાવતા રામાનુજ ચંદ્રિકા ચંદ્રકાંત અને બોટાદમાં ફરજ બજાવતા ડાંગર ધનલક્ષ્મી વિરાભાઈની મોરબી ખાતે બદલી કરવામાં આવી છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat