Billboard ad 1150*250

તરણેતર લોકમેળામાં પશુ હરીફાઈમાં વાંકાનેરની ગીર ગાય રાજ્યમાં પ્રથમ

0 158
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        ભાતીગળ લોકમેળા માટે દેશ દુનિયામાં વિખ્યાત તરણેતર લોકમેળા સાથે પશુપ્રદર્શન હરીફાઈ પણ યોજાય છે જેમાં ચાલુ વર્ષે વાંકાનેરના લુણસરના પશુપાલકની ગીર ગાય સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને વિજેતા બની છે

        વાંકાનેરના લુણસર ગામના રહેવાસી પરમાર યુવરાજસિંહ દીપસંગભાઈ દ્વારા ગીર ગાય પાળવામાં આવી છે અને ગીર ગાયની સારી એવી માવજત કરવામાં આવતી હોય અને તરણેતર લોકમેળો ૨૦૧૯ માં ગુજરાત રાજ્ય પશુ પ્રદર્શન હરીફાઈમાં ભાગ લીધો હોય જે ગીર ગાય પ્રથમ ક્રમે વિજેતા બની છે અને રાજ્ય સરકાર દ્વારા પ્રમાણપત્ર એનાયત કરાયું છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat