Billboard ad 1150*250

વાંકાનેર : નશો કરીને એક શખ્શે દુકાનદારને માર માર્યો, ધમકી આપી

0 55
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        વાંકાનેરના મોટાભોજપરાના રહેવાસી યુનુસભાઈ હસનભાઈ શેરશીયએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ભુદો મારાજ સરાણીયા રહે મોટા ભોજપરા ગામ વાળાએ તેને માર માર્યો છે જેમાં ફરિયાદી પોતાની દુકાને વેપાર કરતા હોય ત્યારે આરોપી દુકાન સામે દારૂ પી તોફાન કરતો હોય જેથી ના પાડતા આરોપીએ ગાળો બોલી ઢીકા પાટું માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છે     

Comments
Loading...
Share This
WhatsApp chat