Billboard ad 1150*250

વાંકાનેર : ત્રણ માસ પૂર્વે મોટરસાયકલ ચોરી થયાની પોલીસ ફરિયાદ

0 335
Post ad 1

        વાંકાનેરના દીવાનપરામાં માર્ચ મહિનામાં બાઈક ચોરી થઇ હોય જે અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Post ad 3

        વાંકાનેરના દીવાનપરાના રહેવાસી નીલેશગીરી દયાલગીરી ગોસ્વામીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૧૬-૦૩ ના રોજ સવારના પાંચેક વાગ્યે પહેલા તેનું મોટરસાયકલ જીજે ૩૬ કે ૨૭૨૮ કીમત રૂ ૩૦ હજાર વાળું ઘરની સામે શેરીમાં પાર્ક કરેલ હોય જે કોઈ ચોરી ગયું છે વાંકાનેર સીટી પોલીસે બાઈક ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Comments
Loading...
Share This
WhatsApp chat