વાંકાનેર : ઘર નજીક યુવાનનો ગળેફાંસો ખાઈ આપધાત

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં યુવાને કોઈ કારણોસર પોતાના ઘર નજીક ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં આવેલ ઝાકીરભાઈ આમદભાઈ કટિયા (ઉ.૨૦) વાળાએ ઘરની નજીક ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી હતી તો બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ પી.એચ.બોરાણા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat