Billboard ad 1150*250

વાંકાનેર : ઇકો કારના ચાલકે મોટર સાઇકલને હડફેટે લેતા એકને ઈજા

0 30
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

વાંકાનેર તાલુકાના તરકિયા ગામ નજીક ઇકો કારના ચાલકે બાઈકને હડફેટે લેતા આધેડને ઈજા પહોચી હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે

વાંકાનેર તાલુકાના સત્તાપર ગામે રહેતા સોમાંભાઈ ગોવાભાઈ સારેસા પોતાનું મોટર સાઇકલ જીજે ૦૩ ડીકયું ૫૧૭૩ વાળી લઈને જતા હોય દરમિયાન આરોપી ઇકો કાર ચાલક રવિભાઈ બીજલભાઈ ભરવાડે પોતાની કાર પુર ઝડપે ચલાવીને તરકિયા ગામ નજીક ફરિયાદી સોમાંભાઈના મોટર સાઈકલને પાછળથી હડફેટે લઇ ઈજા પહોચાડી હોવાની ફરિયાદ સોમાભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોધાવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat